

પાકી મજબૂતી
અમે સાદા હળવા પાઇપ વાપરતા નથી. જાડા સીમલેસ સ્ટીલ પાઇપ, ડબલ આર્ક વેલ્ડિંગ અને તડકા-વરસાદ સામે વર્ષો સુધી ટકે તેવું ડબલ-લેયર રેક્ઝિન કાપડ વાપરીએ છીએ.
દરેક સિલાઈ પર સોનારી દોરાની રાજવાડી પેટર્ન ગૂંથીએ છીએ, જેથી ખેતરમાં ધૂળ કે રસ્તાના ભારે વાઈબ્રેશન વચ્ચે પણ હૂડ ક્યારેય ઢીલું ન પડે.
કામ કરવાની પદ્ધતિ
ચોક્કસ માપથી આખરી ફિટિંગ
01
02
03
ચેસિસ મુજબ ચોક્કસ માપ
પાઇપ બેન્ડિંગ અને વેલ્ડિંગ
રેક્ઝિન અને ફિટિંગ પૂર્ણતા
મહિન્દ્રા, જોન ડીયર કે સ્વરાજ—દરેક મોડેલના એંગલ ચકાસીને ફ્રેમનું સચોટ ગણતરીપૂર્વક પ્લાનિંગ કરીએ છીએ.
ખેરાલુ વર્કશોપમાં કુશળ કારીગરો દ્વારા સ્ટીલ પાઇપને હાઇડ્રોલિક બેન્ડિંગ આપી મજબૂત આર્ક વેલ્ડિંગથી માળખું જોડાય છે.
વોટરપ્રૂફ રેક્ઝિન કવરનું ચુસ્ત ફિટિંગ, સાઉન્ડ સ્પીકર બોક્સ અને મજબૂત બમ્પર જોડીને મશીન રસ્તા માટે તૈયાર થાય છે.
ટ્રેક્ટર સાથે સીધા ખેરાલુ પધારો
રૂબરૂ વર્કશોપ આવી મટીરિયલની ગુણવત્તા તપાસો અને તમારી પસંદગી મુજબ ઓર્ડર નોંધાવો.


